ગીતશાસ્ત્ર 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજનાર, તમે પવિત્ર છો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 હે ઈશ્વર, તમે પવિત્ર છો; તમે તમારા લોક ઇઝરાયલનાં સ્તુતિગાન પર બિરાજમાન છો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તોપણ, હે ઇઝરાયલનાં સ્તોત્ર પર બિરાજમાન, તમે પવિત્ર છો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 દેવ, તમે પવિત્ર છો. તમે ઇસ્રાએલના સ્તોત્ર પર બિરાજો છો. Faic an caibideil |