ગીતશાસ્ત્ર 20:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ) Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તે તમારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, વિશેષત: તમારા દહનબલિથી સંતુષ્ટ થાઓ. (સેલાહ) Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો અને તારું દહનીયાર્પણ માન્ય કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તારા કરેલા સર્વ અર્પણોને યાદ રાખી, અને તારું દહનાર્પણ સ્વીકારે. Faic an caibideil |