ગીતશાસ્ત્ર 2:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 આકાશમાં જે બેઠા છે, તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 સ્વર્ગમાં બિરાજમાન પ્રભુ હસે છે, પ્રભુ તેમની હાંસી ઉડાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 આકાશમાં જે બિરાજમાન છે તે હાસ્ય કરશે; પ્રભુ તેઓને તુચ્છ ગણશે. Faic an caibideilપવિત્ર બાઈબલ4 આકાશમાં બેઠેલા યહોવા તેમના પર હસે છે. મારો માલિક તેમની મજાક કરે છે. Faic an caibideil |