ગીતશાસ્ત્ર 19:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 વચન નથી અને શબ્દો પણ નથી; અને તેઓની વાણી સંભળાતી નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 ન તો વાણી છે, ન શબ્દો; કોઈ વનિ પણ સંભળાતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 ત્યાં વચન નથી અને શબ્દો પણ નથી; તેઓની વાણી સંભાળતી નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ3 ત્યાં વાણી નથી અને ત્યાં શબ્દો નથી. કોઇ અવાજ સંભળાતો નથી, Faic an caibideil |