Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 17:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 મેં તમને વિનંતી કરી છે, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો. મારી તરફ કાન ધરો, અને મારું બોલવું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હે ઈશ્વર, હું તમને પોકારું છું; કારણ, તમે મને ઉત્તર આપો છો. હવે મારી તરફ કાન દો, અને મારી અરજ સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 મેં તમને વિનંતિ કરી, કેમ કે, હે ઈશ્વર, તમે મને ઉત્તર આપશો; મારી તરફ કાન ધરો અને મારું બોલવું સાંભળો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હે દેવ, મારી વિનંતી છે કે તમે મારી પ્રાર્થના સાંભળો અને તેનો જવાબ આપો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 17:6
10 Iomraidhean Croise  

તેમણે મારી તરફ પોતાનો કાન ધર્યો છે, માટે જિંદગી પર્યંત હું તેમની પ્રાર્થના કરીશ.


[તેમનાથી] ભયભીત થાઓ, અને પાપ ન કરો; બિછાના પર પોતાના હ્રદયમાં વિચાર કરો, ને છાના રહો. (સેલાહ)


હું તો ઈશ્વરને પોકાર કરીશ, એટલે યહોવા મારું તારણ કરશે.


મારા સંકટને દિવસે હું તમને પોકાર કરીશ; કેમ કે તમે મને ઉત્તર આપશો.


મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવો; મારો પોકાર તમારે કાને પડો;


હે યહોવા, કાન દઈને સાંભળો; હે યહોવા આંખ ઉઘાડીને જુઓ; જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાનહેરિબના શબ્દો તમે સાંભળો.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


Lean sinn:

Sanasan


Sanasan