ગીતશાસ્ત્ર 148:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 યહોવાના નામની સ્તુતિ તેઓ કરે; કેમ કે ઈશ્વરની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તે સર્વ યાહવેના નામની સ્તુતિ કરે, કારણ, તેમની આજ્ઞા વડે તેઓ સર્જાયાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 યહોવાહના નામની સ્તુતિ તેઓ કરો, કેમ કે તેમની આજ્ઞાથી તેઓ ઉત્પન્ન થયાં. Faic an caibideilપવિત્ર બાઈબલ5 તમે બધાં જેનું તેમણે સર્જન કર્યુ છે તે યહોવાનાં નામની સ્તુતિ કરો; કારણ તેના હુકમથીજ તમે જન્મ્યા. Faic an caibideil |