Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 147:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે પોતાનું વચન મોકલીને તેમને પીગળાવે છે; તે પોતાના પવનને વાવાની આજ્ઞા કરે છે, એટલે પાણીઓ વહેતાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પછી તે આજ્ઞા આપે છે એટલે બરફ પીગળવા માંડે છે; તે પવન મોકલે છે એટલે પાણી વહેવા લાગે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે પોતાની આજ્ઞા મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે અને પાણીઓ વહેતાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તે પોતાનું વચન મોકલીને તેમને ઓગળાવે છે; તે પોતાના પવનને ફૂંકાવાની આજ્ઞા કરે છે; અને સર્વ નદીઓમા પાણી વહેતાં થાય છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 147:18
7 Iomraidhean Croise  

ઈશ્વરના શ્વાસથી હિમ પડે છે, અને પાણી ઠરી જાય છે.


દક્ષિણના [વાયુ] થી પૃથ્વી શાંત થાય છે, ત્યારે તારાં વસ્ત્રો કેમ ગરમ બને છે [એ તું જાણે છે] ?


તે પોતાનું વચન મોકલીને તેઓને સમા કરે છે, અને દુર્દશામાંથી તેમને ઉગારે છે.


તે પોતાની આજ્ઞા પૃથ્વી પર મોકલે છે; તેમનું વચન બહુ ઝડપથી દોડે છે.


કેમ કે તે બોલ્યા, અને [સૃષ્ટિ] થઈ. તેમણે આજ્ઞા કરી, અને તે સ્થિર થઈ.


તેમણે આકાશમાં પૂર્વ તરફથી વાયુ ફુંકાવ્યો; અને પોતાના સામર્થ્યથી દક્ષિણ તરફથી વાયુ ચલાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan