ગીતશાસ્ત્ર 147:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગ [ના જોર] થી પણ રાજી થતા નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તે અશ્વદળની શક્તિથી પ્રસન્ન થતાં નથી, કે બહાદુર સૈનિકોના પાયદળથી પણ રાજી થતા નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તે ઘોડાના બળથી પ્રસન્ન થતા નથી; તે માણસના પગના જોરથી પણ ખુશ થતા નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ10 દેવની ખુશી યુદ્ધના ઘોડાઓની શકિતમાં અને બળવાન સૈનિકોમાં નથી. Faic an caibideil |