ગીતશાસ્ત્ર 145:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 લોકો તમારાં ભયંકર કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારું માહાત્મ્ય વર્ણવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 લોકો તમારાં ભયાવહ કાર્યોનું સામર્થ્ય પ્રગટ કરશે, અને હું પણ તમારી મહાનતા જાહેર કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સામર્થ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. Faic an caibideil |