Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 140:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હે યહોવા, દુષ્ટોના હાથથી મારું રક્ષણ કરો; જેઓએ મને ખલેલ કરવાનું ધાર્યું છે

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 હે પ્રભુ, દુષ્ટોના હાથમાંથી મારું રક્ષણ કરો; ઘાતકી માણસોથી મને સંભાળો; તેઓ મારા પતન માટે ષડયંત્રો રચે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હે યહોવાહ, દુષ્ટોના હાથમાંથી મને બચાવો; જેઓએ મને નુકસાન પહોંચાડવાની યોજના કરી છે; એવા જુલમગાર માણસોથી મારું રક્ષણ કરો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હે યહોવા, દુષ્ટોના હાથોમાંથી મને બચાવો; જેઓએ મને હાની પહોંચાડવાની યોજના કરી છે; એવા હિંસક માણસોથી તમે મને બચાવો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 140:4
9 Iomraidhean Croise  

મારાં પગલાં તમારા માર્ગોમાં સ્થિર રહ્યાં છે, મારા પગ લપસી ગયા નથી.


અહંકારીના પગને મારી સામા આવવા ન દો, તથા દુષ્ટોના હાથ મને હાંકી ન કાઢે.


અરે કપટી જીભ, તું સર્વ વિનાશકારી વાતો ચાહે છે.


કે જે ઘણી જ હોશિયારીથી મહુવર વગાડનાર ગારુડીનો પણ સાદ સાંભળતો નથી.


હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.


દુષ્ટની શેહશરમ રાખવી, તથા ઇનસાફમાં નેક માણસને છેહ દેવો એ યોગ્ય નથી.


Lean sinn:

Sanasan


Sanasan