ગીતશાસ્ત્ર 139:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 તેઓ તમારા વિષે ભૂંડું બોલે છે, તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.20 તેઓ તમારી નિંદા કરે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 તેઓ તમારી વિરુદ્ધ બળવો કરે છે અને કપટથી વર્તે છે; તમારા શત્રુઓ વ્યર્થ ફુલાઈ જાય છે. Faic an caibideilપવિત્ર બાઈબલ20 તેઓ તમારા નામની નિંદા બહુ કરે છે; અને તમારી વિરુદ્ધ મગરુરીથી ઊભા રહે છે; તેઓ કેટલા મૂર્ખ છે! Faic an caibideil |