Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 136:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 એટલે અમોરીઓના રાજા સિહોનને [સંહારનારની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 તેમણે અમોરીઓના રાજા સિહોનને માર્યો, સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 અમોરીઓના રાજા સીહોનને સંહારનારની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અમોરીઓના રાજા સીહોનનો જેમણે સંહાર કર્યો; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 136:19
3 Iomraidhean Croise  

અને જ્યારે તમે આ ઠેકાણે આવ્યા ત્યારે હેશ્બોનનો રાજા સિહોન તથા બાશાનનો રાજા ઓગ આપણી સામે લડાઈ કરવા નીકળી આવ્યા, ને આપણે તેઓને માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan