ગીતશાસ્ત્ર 136:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જેમણે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા [તેમની સ્તુતિ કરો] , કેમ કે તેમની કૃપા અનંતકાળ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 ઈશ્વરે રણપ્રદેશમાં પોતાના લોકોને દોર્યા; સાચે જ તેમનો પ્રેમ સાર્વકાલિક છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જે પોતાના લોકોને અરણ્યમાં થઈને દોરી લીધા તેમની સ્તુતિ કરો, કેમ કે તેમની કૃપા સદાકાળ ટકે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 રણમાં થઇને પોતાના લોકોને જેમણે દોર્યા; તેમની સ્તુતિ કરો. તેમનો સાચો પ્રેમ અનંતકાળ ટકે છે. Faic an caibideil |