ગીતશાસ્ત્ર 135:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 હે ઇઝરાયલપુત્રો, યહોવાને સ્તુત્ય માનો; હારુનપુત્રો, તમે યહોવાને સ્તુત્ય માનો; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 હે ઇઝરાયલના લોકો, પ્રભુને ધન્ય કહો! હે આરોનવંશી યજ્ઞકારો, પ્રભુને ધન્ય કહો! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 હે ઇઝરાયલના વંશજો, યહોવાહની સ્તુતિ કરો; હે હારુનના વંશજો, યહોવાહની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો! Faic an caibideil |