ગીતશાસ્ત્ર 135:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 વિદેશીઓની મૂર્તિઓ તો સોનારૂપાની છે, તેઓ માણસોના હાથથી બનેલી છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 અન્ય દેશોના દેવો તો સોનાચાંદીની મૂર્તિઓ છે; તેઓ માનવી હાથોથી ઘડાયેલી છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 વિદેશીઓની મૂર્તિઓ તો સોનાચાંદીની છે, તેઓ માણસોના હાથથી જ બનેલી છે. Faic an caibideilપવિત્ર બાઈબલ15 બીજા રાષ્ટ્રોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે. તેઓ માણસોના હાથે જ બનેલા છે. Faic an caibideil |