Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 135:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેમણે ઘણી પ્રજાઓને મારી, તેમણે પરાક્રમી રાજાઓનો સંહાર કર્યો;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેમણે ઘણા દેશોને નષ્ટ કર્યા અને શક્તિશાળી રાજાઓને મારી નાખ્યા;

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેમણે ઘણી પ્રજાઓ પર હુમલો કર્યો અને પરાક્રમી રાજાઓને મારી નાખ્યા,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 135:10
4 Iomraidhean Croise  

અને ઇઝરાયલે તરવારની ધારથી તેને માર્યો, અને આર્નોનથી યાબ્બોક સુધી, એટલે આમ્મોનપુત્રો [ના દેશ] સુધી, તેના દેશને કબજે કર્યો; કેમ કે આમ્મોનપુત્રોનો પ્રાંત બળવાન હતો.


તેથી તેઓએ તેને તથ તેના દિકરાઓને તથા તેના સર્વ લોકોને એટલે સુધી માર્યા કે તેઓમાંનું કોઈ પણ બચ્યું નહિ; અને તેઓએ તેનો દેશ કબજે કરી લીધો.


Lean sinn:

Sanasan


Sanasan