ગીતશાસ્ત્ર 132:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્તનું મુખ પાછું ન ફેરવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.10 તમારા સેવક દાવિદને ખાતર તમે તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર કરશો નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમારા સેવક દાઉદની ખાતર તમારા અભિષિક્ત રાજાનો અસ્વીકાર ન કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ10 તમારા સેવક દાઉદને માટે દેવ, તમે જે એકને પસંદ કરીને અભિષિકત કર્યો છે તેનો અસ્વીકાર ન કરો. Faic an caibideil |