ગીતશાસ્ત્ર 131:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 ખરેખર મેં મારો આત્મા નમ્ર તથા શાંત કર્યો છે; પોતાની માનું ધાવણ છોડી દેનાર બાળકના જેવો, હા, મારો આત્મા ધાવણ છોડી દેનાર બાળકના જેવો જ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 મેં મારો પ્રાણ સ્વસ્થ અને શાંત કર્યો છે; સ્તનપાન કરતાં કરતાં માની ગોદમાં શાંતિથી પડેલા એક બાળકની જેમ મારો પ્રાણ નિશ્ર્વિંત બન્યો છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેમ છતાં, મેં મારો આત્મા નમ્ર અને શાંત કર્યો છે; જેમ એક બાળક પોતાની માતાનું દૂધ છોડે છે, તેમ મારો આત્મા દૂધ છોડી દેનાર બાળકના જેવો જ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 મેં મારી જાતને શાંત કરી છે. મારો આત્મા સ્વસ્થ અને શાંત છે. મારો આત્મા માતાના બાહુમાં ધાવણથી તૃપ્ત થયેલ બાળક જેવો છે. Faic an caibideil |