ગીતશાસ્ત્ર 128:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 તું પોતાનાં છોકરાંનાં છોકરાં જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 અને તું તારાં સંતાનોનાં સંતાન જોશે; ઇઝરાયલી લોકનું કલ્યાણ થાઓ! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તું પોતાનાં સંતાનોનાં સંતાનો જોશે. ઇઝરાયલને શાંતિ થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે. ઇસ્રાએલને શાંતિ થાઓ. Faic an caibideil |