ગીતશાસ્ત્ર 127:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તેઓ વડે જેનો ભાથો ભરેલો છે તેને ધન્ય છે! તેઓ ભાગળમાં પોતાના શત્રુઓની સાથે બોલશે ત્યારે તેઓ ફજેત થશે નહિ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 જેનો ભાથો આવા પુત્રોથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરસભામાં પોતાના શત્રુઓ સાથે વિવાદમાં ઊતરશે, ત્યારે તે પરાજયથી લજ્જિત થશે નહિ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તે આશીર્વાદિત છે. જ્યારે તે નગરના દરવાજે શત્રુઓ સામે લડશે, ત્યારે તેઓ લજ્જિત નહિ થાય. Faic an caibideilપવિત્ર બાઈબલ5 જે માણસનો ભાથો તેનાથી ભરેલો છે તેને ધન્ય છે. જ્યારે તે નગરનાં દરવાજે શત્રુઓ સામે લડશે ત્યારે તે પરાજ્જિત નહિ થાય. કારણકે તેનાં પુત્રો તેનો બચાવ કરશે. Faic an caibideil |