Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 127:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યુવાવસ્થામાંના પુત્રો બળવાનના હાથમાંના બાણ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 યુવાવસ્થામાં જન્મેલ પુત્રો યોદ્ધાના હાથમાંના તીર જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યુવાવસ્થામાંના પુત્રો બળવાન વીર યોદ્ધાના હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યુવાવસ્થામાંના પુત્રો તો; બળવાન વીર યોદ્ધાનાં હાથમાંના તીક્ષ્ણ બાણ જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 127:4
4 Iomraidhean Croise  

પરાક્રમીનાં તીક્ષ્ણ તીરો તથા કોલસાના અંગારા [તને મળશે].


છોકરાંનાં છોકરાં વૃદ્ધ પુરુષનો મુગટ છે; અને છોકરાંનો મહિમા તેઓના પિતાઓ છે.


તેનાં છોકરાં ઊઠીને તેને ધન્યવાદ આપે છે; અને તેનો પતિ પણ તેનાં વખાણ કરીને [કહે છે,]


કેમ કે, જુઓ, હું ઉત્તર દિશાથી મોટી પ્રજાઓના સમુદાયને ઉશ્કેરીને બાબિલ પર ચઢાવીશ; તેઓ તેની સામા હારબંધ ઊભા રહેશે. ત્યાંથી તેને લઈ લેવામાં આવશે; તેઓનાં તીર કુશળ અને બહાદુર [ધનુર્ધારીઓ] ના બાણ જેવાં થશે. કોઈ ખાલી પાછો આવશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan