ગીતશાસ્ત્ર 126:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 યહોવાએ અમારે માટે ભારે કામ કર્યાં છે, જેથી અમે આનંદ પામીએ છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 પ્રભુએ સાચે જ અમારે માટે મહાન કાર્યો કર્યાં હતાં, અને તેથી અમે અત્યંત આનંદમાં આવી ગયા હતા. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે; અમે કેટલા ખુશ છીએ! Faic an caibideilપવિત્ર બાઈબલ3 યહોવાએ અમારે માટે મોટા કામ કર્યા છે જેથી અમે આનંદ પામીએ છીએ. Faic an caibideil |