ગીતશાસ્ત્ર 124:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 ત્યારે પાણીની રેલો અમને તાણી જાત, અમારા જીવ ઉપર રેલ ચઢત; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.4 ત્યારે પાણીનાં પૂર અમને ઘસડી ગયાં હોત અને વેગીલો જલપ્રવાહ અમારી ઉપર ફરી વળ્યો હોત. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પાણીની રેલો અમને તાણી જાત, પાણીએ અમને ડુબાડી દીધા હોત. Faic an caibideilપવિત્ર બાઈબલ4 ત્યારે પાણીની રેલમાં અમે તણાઇ ગયા હોત; અને પાણીએ અમને ડૂબાડી દીધા હોત. Faic an caibideil |