ગીતશાસ્ત્ર 123:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 અમારા પર દયા કરો, હે યહોવા, અમારા પર દયા કરો; કેમ કે અમે તુચ્છકાર વેઠી વેઠીને તદ્દન કાયર થયાં છીએ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 હે પ્રભુ, અમારા પર દયા કરો; અમારા પર દયા કરો. કારણ, લોકોનો તિરસ્કાર વેઠીને અમે ત્રાસી ગયા છીએ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 અમારા પર દયા કરો, હે યહોવાહ, અમારા પર દયા કરો, કેમ કે અમે અપમાનથી ભરાઈ ગયા છીએ. Faic an caibideilપવિત્ર બાઈબલ3 અમારા પર દયા કરો, હે યહોવા દયા કરો; ખરાબ વ્યવહારથી અમે કંટાળી ગયા છીએ. Faic an caibideil |