ગીતશાસ્ત્ર 119:96 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)96 મેં સર્વ સંપૂર્ણતાની સીમા તો જોઈ છે; પણ તમારી આજ્ઞાની સીમા જ નથી. મેમ Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.96 મેં જોયું છે કે સર્વ બાબતોને સીમા હોય છે, પરંતુ તમારી આજ્ઞાઓ અસીમ છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201996 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પણ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. મેમ. Faic an caibideilપવિત્ર બાઈબલ96 મેં જોયું છે કે પ્રત્યેક વસ્તુઓને તેની પોતાની સીમાઓ હોય છે, પરંતુ તમારી આજ્ઞાની તો સીમા જ નથી. Faic an caibideil |