ગીતશાસ્ત્ર 119:95 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઈ રહ્યા છે; પણ હું તમારાં સાક્ષ્યો ધ્યાનમાં રાખીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.95 દુષ્ટો મારો નાશ કરવા લાગ શોધે છે, પરંતુ હું તમારાં સાક્ષ્યવચનોનું પાલન કરીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201995 દુષ્ટો મારો નાશ કરવાની તૈયારીમાં છે, પણ હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ95 દુષ્ટો મારો નાશ કરવાનો લાગ જોઇ રહ્યા છે; છતાં હું શાંત રહીને તમારાં વચનોમાં ધ્યાન રાખીશ. Faic an caibideil |