ગીતશાસ્ત્ર 119:86 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)86 તેઓ મને વિનાકારણ સતાવે છે; તમે મને સહાય કરો; તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસયોગ્ય છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.86 તમારી સર્વ આજ્ઞાઓ વિશ્વાસનીય છે; પણ જૂઠાણાં વડે તેઓ મને સતાવે છે, માટે મને સહાય કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201986 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે, તમે મને મદદ કરો; તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ86 તેઓ વિનાકારણ મને ત્રાસ આપે છે. તમે મને મદદ કરો, તમારી સર્વ આજ્ઞાઓ ભરોસાપાત્ર છે. Faic an caibideil |