Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 119:77 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

77 હું જીવતો રહું માટે તમારી દયા મારી પાસે આવવા દો; કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

77 હું જીવતો રહું તે માટે મારા પર તમારી દયા દર્શાવો; કારણ, તમારા નિયમમાં જ હું આનંદ માણું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

77 હું જીવતો રહું, માટે તમારી દયા મને બતાવો, કેમ કે તમારો નિયમ એ જ મારો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

77 હું જીવતો રહું તે માટે તમારી દયા મારી પાસે આવવા દો, તમારો નિયમ એ જ મારો આનંદ છે.

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 119:77
11 Iomraidhean Croise  

પણ યહોવાના નિયમશાસ્‍ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્‍ત્રનું મનન કરે છે


તમારા વિધિઓ [પાળવા] માં મને આનંદ થશે; હું તમારું વચન વીસરીશ નહિ. ગિમેલ


આ તમારા સેવક સાથે ઉદારતાથી વર્તો, જેથી હું જીવતો રહીને તમારું વચન પાળું.


હે યહોવા, હું તમારા તારણને માટે અભિલાષી છું; તમારો નિયમ મારો આનંદ છે.


વળી તમારાં સાક્ષ્યોથી મને હર્ષ થાય છે. તેમ જ તેઓ મારા મંત્રીઓ પણ છે. દાલેથ


હે યહોવા, તમારા વચન પ્રમાણે તમારી કૃપા મારા પર થાઓ, અને મારું તારણ કરો.


તમારી આજ્ઞાઓમાં હું આનંદ પામીશ; તેઓ પર મેં પ્રેમ કર્યો છે.


હે મારા ઈશ્વર, તમે કાન ધરીને સાંભળો. તમારી આંખો ઉઘાડીને અમારી પાયમાલી પર તથા તમારે નામે ઓળખાતા નગર પર નજર કરો; કેમ કે અમે અમારી અરજો અમારાં પોતાનાં ન્યાયી કૃત્યોને લીધે તો નહિ, પણ તમારી મોટી દયાને લીધે તમારી આગળ રજૂ કરીએ છીએ.


Lean sinn:

Sanasan


Sanasan