ગીતશાસ્ત્ર 119:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; હું છેક સુધી તે પ્રમાણે ચાલીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.33 હે પ્રભુ, મને, તમારાં ફરમાનોનો અર્થ શીખવો, અને હું તેમને અંત સુધી પાળીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 હે યહોવાહ, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો અને હું અંત સુધી તે પ્રમાણે ચાલીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ33 હે યહોવા, તમારા વિધિઓનો માર્ગ મને શીખવો; અને પછી હું તેને કાળજીપૂર્વક અનુસરીશ. Faic an caibideil |