ગીતશાસ્ત્ર 119:175 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)175 મારા આત્માને જીવાડો, એટલે તે તમારી સ્તુતિ કરશે; તમારાં ન્યાયવચનો મને સહાય કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.175 મને જીવંત રાખો, એટલે હું તમારી સ્તુતિ કરીશ; અને તમારાં સાક્ષ્યવચનો મારી સહાય કરો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારાં ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. Faic an caibideilપવિત્ર બાઈબલ175 મારા આત્માને જિવાડો જેથી હું તમારી સ્તુતિ કરી શકું; તમારા ન્યાયવચનો મને મદદરૂપ થાઓ. Faic an caibideil |