ગીતશાસ્ત્ર 119:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 હું તમારાં શાસનોનું મનન કરીશ; અને તમારા માર્ગોને માનપૂર્વક જોઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.15 હું તમારા આદેશોનું મનન કરીશ, અને મારી દષ્ટિ સદા તમારા માર્ગો પર રાખીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 હું તમારા નિયમોનું મનન કરીશ અને તમારા માર્ગોને અનુસરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ15 હું તમારા શાસનોની ચર્ચા કરું છું, હું તમારા જીવન જીવવાના માર્ગને અનુસરું છું. Faic an caibideil |