ગીતશાસ્ત્ર 119:137 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)137 હે યહોવા, તમે ન્યાયી છો, તમારાં ન્યાયવચનો યથાર્થ છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.137 હે પ્રભુ, તમે ન્યાયી છો; તમારા ચુકાદા સાચા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019137 હે યહોવાહ, તમે ન્યાયી છો અને તમારાં ન્યાયવચનો યથાર્થ છે. Faic an caibideilપવિત્ર બાઈબલ137 હે યહોવા, તમે ન્યાયી છો, તમારા ન્યાયવચનો યથાર્થ છે. Faic an caibideil |