ગીતશાસ્ત્ર 119:131 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)131 હું મારું મોં ઉઘાડીને તલપી રહ્યો; કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.131 તમારી આજ્ઞાઓની તીવ્ર અભિલાષામાં હું ઉઘાડે મુખે તલપું છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019131 હું મારું મુખ ઉઘાડીને તલપી રહ્યો છું, કેમ કે હું તમારી આજ્ઞાઓની અભિલાષા રાખતો હતો. Faic an caibideilપવિત્ર બાઈબલ131 તમારાં વચનો માટે મને ઉત્સુકતા છે; હું મારું મો ઉઘાડીને તલપી રહ્યો છું. Faic an caibideil |