ગીતશાસ્ત્ર 119:109 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)109 મારો જીવ સદા મારી મુઠ્ઠીમાં છે; તોપણ હું તમારા નિયમને વીસરતો નથી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.109 હું સદા જોખમનો સામનો કરું છું, છતાં તમારા નિયમને વીસરતો નથી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019109 મારો પ્રાણ સદા મુશ્કેલીમાં છે, પણ હું તમારા નિયમને વીસરતો નથી. Faic an caibideilપવિત્ર બાઈબલ109 મારો પ્રાણ સદા મારી મુઠ્ઠીમાં છે; છતાં હું ભૂલતો નથી તારા નિયમને. Faic an caibideil |