ગીતશાસ્ત્ર 119:108 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણ સ્વીકારો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.108 હે પ્રભુ, સ્વેચ્છાપૂર્વક અપાયેલ મારા મુખનાં સ્તુત્યાર્પણ સ્વીકારો, અને તમારાં ધારાધોરણ મને શીખવો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019108 હે યહોવાહ, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં ઐચ્છિકાર્પણનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાયવચનો મને શીખવો. Faic an caibideilપવિત્ર બાઈબલ108 હે યહોવા, મારા મુખનાં રાજીખુશીથી આપેલાં અર્પણોનો તમે સ્વીકાર કરો; અને તમારાં ન્યાય વચનો મને શીખવો. Faic an caibideil |