ગીતશાસ્ત્ર 118:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 યહોવા મારા પક્ષમાં છે; તે મારા સહાયકારી છે, માટે હું મારા દ્વેષીઓ પર [મારી ઇચ્છા પૂરી થયેલી] જોઈશ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 પ્રભુ મારી પડખે છે; તેથી મારા શત્રુઓનો પરાજય જોઈને હું આનંદ પામીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 મારા મદદગાર તરીકે યહોવાહ મારી પાસે છે; હું મારા શત્રુઓને, કે જેઓ મને ધિક્કારે છે, તેઓને પરાજિત થતાં જોઈશ. Faic an caibideilપવિત્ર બાઈબલ7 યહોવા મને મદદ કરશે, તે મારા પક્ષમાં છે; તેથી મારી સગી આંખે હું મારા શત્રુઓને પરાજીત થતાં જોઇશ. Faic an caibideil |