ગીતશાસ્ત્ર 118:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવા મારા પક્ષમાં છે; હું બીવાનો નથી! માણસ મને શું કરી શકશે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.6 પ્રભુ મારી સાથે છે; તેથી હું ડરવાનો નથી. માણસ મને શું નુક્સાન કરી શકે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહ મારા પક્ષમાં છે; હું બીવાનો નથી; માણસ મને શું કરનાર છે? Faic an caibideilપવિત્ર બાઈબલ6 યહોવા મારા પક્ષમાં છે, મને ડર શાનો? પૃથ્વી પરનો માણસ મને શું કરી શકે? Faic an caibideil |