Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 યહોવાના ભક્તો, તમે પણ કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પ્રભુના ભક્તો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 યહોવાહના વફાદાર અનુયાયીઓ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 યહોવાના અન્ય ભકતો, તમે પણ કહો કે; “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:4
5 Iomraidhean Croise  

કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી [ટકી રહે છે].


હે ઇઝરાયલ, તું તો યહોવા પર ભરોસો રાખજે; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે.


યહોવાનો આભાર માનો; કેમ કે તે ઉત્તમ છે. તેમની કૃપા સર્વકાળ [ટકે છે].


હે યહોવાનો ભય રાખનારાઓ, તમે તેમની સ્તુતિ કરો; હે યાકૂબનાં સર્વ સંતાનો, તમે તેમને ગૌરવ આપો; અને હે ઇઝરાયલનાં સર્વ પરિવાર, તમે તેમનું ભય રાખો.


પછી રાજ્યાસનમાંથી આવી વાણી થઈ, “આપણા ઈશ્વરના સર્વ સેવકો, તેમનાથી બીનારા, નાના તથા મોટા, તેમની સ્તુતિ કરો.”


Lean sinn:

Sanasan


Sanasan