Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 118:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 હારુનપુત્રો, તમે કહેજો, “તેમની કૃપા સર્વકાળ [ટકે છે] ”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 આરોનવંશી યજ્ઞકારો, તમે આમ કહો; “તેમનો પ્રેમ સર્વકાલીન છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 હારુનનું કુટુંબ કહો, “તેમની કૃપા સર્વકાળ ટકે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 હારુન પુત્રો, આ પ્રાર્થના ગીત ગાઓ, “તેમનો સાચો પ્રેમ સદાય રહે છે.”

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 118:3
6 Iomraidhean Croise  

હે હારુનપુત્રો, તમે યહોવા પર ભરોસો રાખો; તેઓના તે સહાયકારી તથા ઢાલ છે,


તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો.


અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકો [નું] રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદાસર્વકાળ સુધી હોજો. આમીન.


Lean sinn:

Sanasan


Sanasan