ગીતશાસ્ત્ર 118:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 પ્રભુનો જમણો ભુજ ઊંચો કરાયેલો છે, પ્રભુના જમણા ભુજે વિજય પ્રાપ્ત કર્યો છે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 યહોવાહનો જમણો હાથ ઊંચો થયેલો છે; યહોવાહનો જમણો હાથ વિજય આપનાર છે. Faic an caibideilપવિત્ર બાઈબલ16 યહોવાનો જમણો હાથ ઊંચો થયેલો છે; અને યહોવાનો જમણો હાથ પરાક્રમ કરે છે. Faic an caibideil |