ગીતશાસ્ત્ર 118:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 યહોવા મારું સામર્થ્ય તથા મારું ગીત છે; તે મારું તારણ થયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.14 યાહ મારું સામર્થ્ય અને ગીત છે. તે મને વિજય અપાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 યહોવાહ મારું સામર્થ્ય તથા મારો આનંદ છે અને તે જ મારા છોડાવનાર થયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ14 પણ યહોવા મારું સાર્મથ્ય છે અને વિજયગીત છે; તે જ મારું તારણ થયા છે. Faic an caibideil |