ગીતશાસ્ત્ર 118:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 મને પાડી નાખવાને તેં મને ભારે ધક્કા માર્યા; પણ યહોવાએ મને મદદ આપી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.13 મને ગબડાવી દેવા તેમણે ભારે ધક્કા માર્યા; પરંતુ પ્રભુએ મને સહાય કરી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 નીચે પાડી નાખવાને માટે તેઓએ મારા પર હુમલો કર્યો, પણ યહોવાહે મને મદદ કરી. Faic an caibideilપવિત્ર બાઈબલ13 ઓ મારા શત્રુઓ, તમે મારો વિનાશ કરવા ઘણી મહેનત કરી. પણ મને યહોવાએ સહાય કરી. Faic an caibideil |