ગીતશાસ્ત્ર 117:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 કેમ કે આપણા ઉપર તેમની કૃપા ઘણી થઈ છે. યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે]. યહોવાની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 કારણ, તેમનો પ્રેમ શ્રેષ્ઠ છે અને તેમનું વિશ્વાસુપણું સર્વકાલીન છે. યાહની સ્તુતિ કરો: હાલ્લેલૂયાહ! Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે અને યહોવાહની સત્યતા સર્વકાળ ટકે છે. યહોવાહની સ્તુતિ કરો. Faic an caibideilપવિત્ર બાઈબલ2 કારણ કે તેમની અનહદ કૃપા આપણા પર છે; યહોવાની સત્યતા ટકે છે સર્વકાળ! યહોવાની સ્તુતિ હો. Faic an caibideil |