Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




ગીતશાસ્ત્ર 114:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અરે પર્વતો, તમને શું થયું કે તમે મેંઢાઓની જેમ કૂદ્યા? ડુંગરો, તમે કેમ ગાડરની માફક કૂદ્યા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 હે પર્વતો, તમે બકરાઓની જેમ અને હે ટેકરીઓ, તમે ઘેટાંની જેમ કેમ કૂદયાં?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? નાના ડુંગરો, તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અરે પર્વતો, તમે શા માટે ઘેટાંની જેમ કૂદ્યા? અને ડુંગરો તમે કેમ હલવાનોની જેમ કૂદ્યા?

Faic an caibideil Dèan lethbhreac




ગીતશાસ્ત્ર 114:6
3 Iomraidhean Croise  

તે ધરતીને હલાવીને પોતાને સ્થળેથી ખસેડે છે, અને તેના સ્તંભો કંપે છે.


પર્વતો મેંઢાઓની જેમ, અને ડુંગરો ગાડરની જેમ કૂદ્યા.


વળી તે તેઓને વાછરડાની જેમ કુદાવે છે; જંગલી ગોધાના બચ્ચાની જેમ તે લબાનોન તથા સિર્યોનને [કુદાવે છે].


Lean sinn:

Sanasan


Sanasan