ગીતશાસ્ત્ર 113:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે, અને ઉકરડા ઉપરથી દરિદ્રીને ચઢતીમાં લાવે છે; Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.7 તે ધૂળમાંથી ગરીબોને ઉપર લાવે છે. અને ઉકરડા ઉપરથી કંગાલોને ઊંચે ઉઠાવે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તે ગરીબને ધૂળમાંથી ઉઠાવી લે છે અને જરૂરિયાતમંદોને રાખના ઢગલામાંથી ઊંચા કરે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ7 રાંકને ધૂળમાંથી તે ઉઠાવી લે છે; અને ભૂખ્યાઓને કચરાનાં ઢગલામાંથી. Faic an caibideil |