ગીતશાસ્ત્ર 112:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેના ઘરમાં ધનદોલત થશે; અને તેનું ન્યાયીપણું સર્વકાળ ટકશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 તેના ઘરમાં ધનસંપત્તિ રહેશે; તેની ભલાઈ સદા ટકશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેઓના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; તેઓનું ન્યાયીપણું સદાકાળ ટકશે. Faic an caibideilપવિત્ર બાઈબલ3 તેમના ઘરમાં ધનદોલતની વૃદ્ધિ થશે; અને તેમનું ન્યાયીપણુ કદી વિસરાશે નહિ. Faic an caibideil |