ગીતશાસ્ત્ર 112:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તેનાં સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.2 તેનાં સંતાનો દેશમાં પરાક્રમી થશે; એ સરળજનના વંશજો આશીર્વાદિત થશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તેના વંશજો પૃથ્વી પર બળવાન થશે; ઈશ્વરના લોકો આશીર્વાદ પામશે. Faic an caibideilપવિત્ર બાઈબલ2 તેઓનાં સંતાન પૃથ્વી પર બળવાન થશે; અને ન્યાયીઓના વંશજો સાચા અર્થમાં આશીર્વાદ પામશે. Faic an caibideil |