ગીતશાસ્ત્ર 11:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 [રાજ્યના] પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.3 સમાજવ્યવસ્થાના પાયા જ નષ્ટ કરવામાં આવે, ત્યારે નેકજન શું કરી શકે? Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 કેમ કે જો રાજ્યના પાયાનો નાશ થાય છે, તો ન્યાયી શું કરી શકે? Faic an caibideilપવિત્ર બાઈબલ3 જ્યારે સમાજના પાયાઓનો જ નાશ થઇ ગયો છે, તો પછી સારા લોકો શું કરી શકે? Faic an caibideil |