ગીતશાસ્ત્ર 109:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેના દિવસો થોડા થાઓ. અને તેનો હોદ્દો બીજો લઈ લો. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 તેની જિંદગીનો તત્કાળ અંત આવો; તેનું પદ બીજો કોઈ પડાવી લો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેના દિવસો થોડા થાઓ; તેનું સ્થાન બીજા કોઈ લઈ લો. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેનાં આયુષ્યનાં વર્ષો થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો. Faic an caibideil |