ગીતશાસ્ત્ર 109:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 કેમ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી તારણ આપવાને માટે [યહોવા] તેને જમણે હાથે ઊભા રહેશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.31 કારણ, ઈશ્વર કંગાલના જમણા હાથે ઊભા રહી તેને મૃત્યુદંડ દેનારાઓના હાથમાંથી ઉગારે છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 કારણ કે દરિદ્રીના આત્માને અપરાધી ઠરાવનારાઓથી ઉદ્ધાર આપવાને માટે યહોવાહ તેને જમણે હાથે ઊભા રહેશે. Faic an caibideilપવિત્ર બાઈબલ31 કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે. Faic an caibideil |